Tagged: હરીન્દ્ર દવે RSS

  • admin 12:50 pm on June 5, 2011 Permalink | Reply
    Tags: હરીન્દ્ર દવે   

    ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
    ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

    -હરીન્દ્ર દવે

     
  • admin 6:36 am on July 29, 2010 Permalink | Reply
    Tags: હરીન્દ્ર દવે   

    તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
    મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
    -હરીન્દ્ર દવે

     
  • admin 5:48 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: હરીન્દ્ર દવે   

    રે મન !
    રે મન ચાલ મુહબ્બત કરીએ…
    નદીનાળામાં કોણ મરે ?
    ચાલ ડૂબીએ ઘૂઘવતે દરિયે … રે મન !
    – હરિન્દ્ર દવે

     
  • admin 5:32 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: હરીન્દ્ર દવે   

    આ કસક હૈયે અમસ્તી હોય નૈં,
    તેં ફરી મારી છબી ચૂમી હશે.
    -હરીન્દ્ર દવે

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs