All Updates RSS
નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
- વિનોદ જોષી
HITESH BHATT is discussing. Toggle Comments
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી gujarati hovano garv wah VINODBHAI
HITESH BHATT 3:09 pm on March 8, 2011 Permalink
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી
gujarati hovano garv wah VINODBHAI