Tagged: રાજેન્દ્ર શુક્લ RSS

  • admin 5:47 am on May 20, 2011 Permalink | Reply
    Tags: રાજેન્દ્ર શુક્લ   

    આપણા સામટા શબ્દ ઓછા પડે,
    એમના મૌનને એટલા રંગ છે.

    - રાજેન્દ્ર શુક્લ

     
    • vicky 11:03 am on June 14, 2011 Permalink

      yes bosses are always like this! ;)

  • admin 6:06 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: રાજેન્દ્ર શુક્લ   

    આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
    રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
    કેટલી ગહન વાત કેટલા સરળ શબ્દોમાં…
    શ્રી રાજેન્દ્ર શુક્લ

     
  • admin 5:55 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: રાજેન્દ્ર શુક્લ   

    માઘ વધાવ્યા પંચમ સ્વર તો કાન વિષે કરગરતા,સાજન !
    છાકભર્યા ફાગણના દહાડા – હોશ અમારા હરતા, સાજન !

    -રાજેન્દ્ર શુક્લ

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs