All Updates RSS
આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-
- રમેશ પારેખ
બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ, સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ