Tagged: મુકબિલ કુરેશી RSS

  • admin 3:12 pm on August 29, 2010 Permalink | Reply
    Tags: મુકબિલ કુરેશી   

    ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
    ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
    ચમનને વફાદાર કંટક રહેશે,
    ચમનને કદી પણ નથી છોડવાના.
    -મુકબિલ કુરેશી

     
  • admin 5:36 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: મુકબિલ કુરેશી   

    શબ્દોમાં તારા પ્રશ્નોના કંઇ જવાબ છે,
    વાંચી લે આંખડીમાં, ઉઘાડી કિતાબ છે.
    -મુકબિલ કુરેશી

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs