Tagged: બકુલેશ દેસાઈ RSS

  • admin 5:55 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: બકુલેશ દેસાઈ   

    નીરસ – કતારબંધ – પીળા શબ્દે તું વિવશ ?
    તો પાનખર પૂરી થવાના દિન તું ગણ પછી…

    - બકુલેશ દેસાઈ

     
  • admin 5:55 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: બકુલેશ દેસાઈ   

    એકાદ ટીપું હોય કે એકાદ કણ પછી
    કેવી ચહલપહલ અહીં ઇચ્છાની ક્ષણ પછી !

    બકુલેશ દેસાઈ

     
  • admin 5:54 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: બકુલેશ દેસાઈ   

    અવહેલના તું જેની નહીં સ્વપ્નમાં કરે,
    સંભવ છે કે તને જ ભૂલે એક જણ પછી !

    - બકુલેશ દેસાઈ

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs