All Updates RSS
અહિંયા બધું અધૂરું, અધૂરું છતાં શું મધુરું, મધુરું. પિયારે ! હજી કાન માંડી હજી સાંભળી જો, ન સંગીત જગનું બસૂરું પિયારે !
-પ્રજારામ રાવળ