All Updates RSS
આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં, પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં, તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા; તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
- દિલીપ રાવળ