Tagged: ખલીલ ધનતેજવી RSS

  • admin 12:50 pm on June 5, 2011 Permalink | Reply
    Tags: ખલીલ ધનતેજવી   

    તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
    અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે

    -ખલીલ ધનતેજવી

     
  • admin 5:56 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: ખલીલ ધનતેજવી   

    વાત મારી જેને સમજાતી નથી,
    એ ગમે તે હોય ગુજરાતી નથી..

    -ખલીલ ધનતેજવી

     
  • admin 5:24 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: ખલીલ ધનતેજવી   

    ક્યાક કશે બે ચાર મરે છે, ક્યાક કશે દસ બાર મરે છે.
    હિન્દુ મુસ્લિમ બન્ને સલામત, માણસ વારંવાર મરે છે.
    - શ્રી ખલીલ ધનતેજવી

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs