જિંદગી જેવી મળી અપનાવતો રહ્યો ડમરીમાં યે રાહને કંડારતો રહ્યો,
લોક પૂછે કીર્તિની તક ક્યાં મળી તને હર ટકોરે દ્વારને ઉઘાડતો રહ્યો.
- કીર્તિકાન્ત પુરોહિત