All Updates RSS
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
- ઉમર ખૈયામ