Tagged: આદિલ મન્સૂરી RSS

  • admin 6:07 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: આદિલ મન્સૂરી   

    કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
    તમે કહો તો વાત કરું અંધકાર વિષે.
    -આદિલ મન્સૂરી

     
    • ડૉ. પી એ મેવાડા, 'સાજ' 4:36 pm on July 6, 2010 Permalink

      ખૂબજ મજા આવી તમારી બ્લોગ સાઈટ પર. માણેલું વ્હે્ચવું એ પણ એક સાહિત્યિક સેવાજ છેને!

  • admin 5:26 pm on June 18, 2010 Permalink | Reply
    Tags: આદિલ મન્સૂરી   

    જંજીરમાં ખુશ્બૂ કદી જકડાય નહીં,
    રેતીથી સરિતા કદી બાંધી ન શકાય,
    “આદિલ” એ દિશામાં તમે કોશિશ ના કરો
    શબ્દોમાં કવિતા કદી બાંધી ન શકાય.
    – આદિલ મન્સૂરી

     
c
compose new post
j
next post/next comment
k
previous post/previous comment
r
reply
e
edit
o
show/hide comments
t
go to top
l
go to login
h
show/hide help
esc
cancel
  • RSS
  • Twitter
  • Buzz
  • Facebook
  • NetworkedBlogs