All Updates RSS
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા, એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના. - અમૃત ઘાયલ