All Updates RSS
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે, બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.!
-અનિલ ચાવડા
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ? -.અનિલ ચાવડા