આપણા સામટા શબ્દ ઓછા પડે, એમના મૌનને એટલા…

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.

- રાજેન્દ્ર શુક્લ