ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો, તમે જો…

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ

- મનોજ ખંડેરિયા