વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સ…

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
- જલન માતરી