કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે, તમે…

કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,
તમે કહો તો વાત કરું અંધકાર વિષે.
-આદિલ મન્સૂરી