અમારા દિલમાં વસવા આપને પરવાનગી કેવી? કદી…

અમારા દિલમાં વસવા આપને પરવાનગી કેવી?
કદી મંદીર ના દરવાજા ઉપર તાળાં નથી હોતાં.
-જલન માતરી